જવાબ સાથે તાર્કિક તર્કસંગત પઝલ
રિઝનિંગ કે તાર્કિક લોજીક વાળા પ્રશ્ન અને જવાબ
આવા પ્રશ્ન ખરે-ખાર ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ ઉપયોગી
આપડે તેને રિઝનિંગ કે તાર્કિક ગણિત કે લોજીક વાળા પ્રશ્ન તરીકે ઓળખીયે છીએ
આવી પઝલ ઘણીવાર આપને મુંઝવણ કે વિચારમાં મુકિદે છે કે કન્ફુઝ થાયે છીએ
પરંતુ આપડે કંઈ એવો વિચાર જ નથી આવતો કે આ તાર્કિક રીતે કંઈક તો સબંધ ધરાવે છે
ચાલો તમને સંકેત આપીએ …
તે કારમાં લિવર છે જેના પર સંખ્યાઓ છે.
તમે હમણાં જ જવાબ વિચાર લાગ્યા ખરું ને?
અનુમાન લગાવ્યું તે ચાચુ છે કે ખોટું ?
તમે જે અનુમાન લગાવ્યું તે ખરું ને?
બરાબર! તે ગિયર લાકડી છે.
તો પ્રશ્નાર્થ ચિહ્નને ‘…………’ અક્ષર દ્વારા બદલવામાં આવશે
જેથી આપડોસાચો જવાબ ‘…………’ આવશે ખરુંને મિત્રો ?